Back to ServicesVerified Profile
Automobile garage
Sai Motors
5.0
Nadiad, Gujarat
Closed • Opens today at 09:00
Direct Contact
Working Hours & Schedule
Daily Timing09:00 – 19:36
Active DaysMon, Tue, Wed, Thu, Fri, Sat
Workshop / Business Address
ડભાણ રોડ, શુભમ પાર્ટી પ્લોટ ની સામે, સાંઈ મોટર્સ
About This Service Provider
અમારેં ત્યા દરેક પ્રકારની પેટ્રોલ ગાડી ખૂબ રિઝનેબલ પ્રાઈઝ થી સંતોષકારક રીપેર કરી આપવામાં આવશે તેમજ કોઈપણ જગ્યાએ તમારી ગાડી બંધ થઈ ગઈ હશે તો અમારા કારીગરો દ્વારા ત્યાં આવીને શક્ય હશે તો રીપેર કરી આપશે નહીં તો અમારા ગેરેજ પર લાવીને તેને રિપેર કરી આપશે. અને આ મેસેજને તમારા ગ્રુપમાં અને તમારા સગા વાલા ના whatsapp પર સેન્ડ કરજો કારણકે ગમે ત્યારે રસ્તામાં કોઈ ગાડી બંધ થઈ જાય તેવા સમયે તેમને સમસ્યાનો સામનો ન કરવો પડે માટે વધુમાં વધુ લોકોને શેર કરો.
Need another service? Search across multiple categories and PIN codes on All Pin Service.Browse All Services →
