Back to ServicesVerified Profile
Fast food
પાપડી નો લોટ
5.0
Nadiad, Gujarat
Closed • Opens today at 08:07
Direct Contact
Working Hours & Schedule
Daily Timing08:07 – 23:59
Active DaysMon, Tue, Wed, Thu, Fri, Sat, Sun
Workshop / Business Address
Nr -zudiyo, college road
About This Service Provider
ઘરે બનાવેલો સ્વાદિષ્ટ અને ગરમાગરમ પાપડીનો લોટ વર્ષ માં 365 દિવસ મળશે! અમારી પાસે મળશે ગરમાગરમ પાપડીનો લોટ અને તમારા કોઈપણ પ્રસંગ માટે ઓર્ડર પ્રમાણે પાપડી તથા અન્ય બટાકાની વેફર અને કાતરી ચોખાની પાપડી, લસણવાળી ચોખાની સેવ, ચોખાની વડીઓ સાબુદાણાની ચકરી, સાબુદાણાની પાપડી, બટાકાની વેફર, તાજી અને સ્વચ્છ બનાવટ ઘરગથ્થુ, સ્વાદ પ્રસંગ માટે ઓર્ડર સ્વીકારવામાં આવશે, રિઝનેબલ ભાવે આજે જ અમારો સંપર્ક કરો અને સ્વાદિષ્ટ ઘરગથ્થુ નાસ્તાનો આનંદ માણો!
Need another service? Search across multiple categories and PIN codes on All Pin Service.Browse All Services →
